Wednesday, November 9, 2022

ધોરણ 7 ગણિત દ્વિતીય સત્ર ડિજિટલ બુક,Standard 7 mathematics sem 2 digital book

Standard 7 mathematics sem 2 digital book, 

ધોરણ 7 ગણિત દ્વિતીય સત્ર ડિજિટલ બુક 


Standard 7 mathematics sem 2 digital book,ધોરણ 7 ગણિત પ્રથમ સત્ર ડિજિટલ બુક



ઉદાહરણ., 

=> p/q સ્વરૂપે દર્શાવેલી સંખ્યાને સંમેય સંખ્યાઓ(Q) કહેવાય. જ્યાં p એ શૂન્ય, ધન કે ઋણ (પૂણાક સંખ્યા) હોય શકે. પણ q ≠ 0 (છેદમાં શૂન્ય ક્યારેય ન હોય). (2) બધા જ પૂણાકોં અને અપૂણાકોં સંમેય સંખ્યાઓ છે. ઉદાહરણ., - 3 , - 2 , -1 , 0 , 1 , 2 , 3 ... (અહી દરેક સંખ્યાના છેદમાં એક રહેલો જ હોય છે. જેમ કે -2/1, 0/1 , 2/1 , 3/1  ... , વગેરે અસંખ્ય સંમેય સંખ્યાઓ મળે છે.  (3) સંમેય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી ર્શકાય છે. (4) કોઈપણ બે સંમેય સંખ્યાની વચ્ચે અસંખ્ય સંમેય સંખ્યાઓ હોય છે. (5) વવરોધી સંખ્યા :- જે સંખ્યા આપેલી હોય તેની વિરોધી નિશાની વડે દર્શાવતા તે સંખ્યા વિરોધી બને છે. જેમ કે ઉદાહરણ., (1 ની વિરોધી સંખ્યા = - 1). [- 5 ની વિરોધી = 5 ] થાય. (6) વ્યસ્ત સંખ્યા :- આપેલી કોઈપણ સંખ્યાને તેના ઉલટાવવાથી મળતી સંખ્યા વ્યસ્ત કહેવાય છે. જેમ કે., 4 ની વ્યસ્ત =  1/4  - 2/5 ની વ્યસ્ત સંમેય સંખ્યા = − 5/2 (ઋણ સંમેય સંખ્યાને વ્યસ્ત કરતી  વખતે નિશાની બદલવી નહીં.) 0 ની વ્યસ્ત સંમેય સંખ્યા મળતી નથી. (અવ્યાખ્યાયિત બને છે.)

આ ફાઈલને ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો 

Click Here to Download

No comments:

Post a Comment

Hindi Varnmala, हिंदी वर्णमाला, Hindi Kakko,Hindi Writing

Hindi Varnmala,  हिंदी वर्णमाला,  Hindi Kakko, Hindi Writing Hindi Varnmala,  हिंदी वर्णमाला,  Hindi Kakko, Hindi Writing CLICK ...