Wednesday, November 9, 2022

Standard 7 Mathematics Sem 1 Digital book , ધોરણ 7 ગણિત પ્રથમ સત્ર ડિજિટલ બુક

 Standard 7 Mathematics Sem 1 Digital book 

ધોરણ 7 ગણિત પ્રથમ સત્ર ડિજિટલ બુક 



Standard 7 Mathematics Sem 1 Digital book



ઉદાહરણ., 
પ્રાકૃતિક સંખ્યાઓ (N) :-1,2,3,4,5,... (અસંખ્ય) (2) પૂણણ સંખ્યાઓ (W) :- 0,1,2,3,4,5,... (અસંખ્ય) (3) પૂણાંક સંખ્યાઓ (Z) :- (અસંખ્ય)..., (-5),(-4),(-3),(-2),(-1),0,1,2,3,4,5,... (અસંખ્ય) (4) શૂન્ય(0) ની ડાબી બાજુએ ઋણ પૂણાંકો આવેલા હોય છે. જ્યારે શૂન્ય(0)ની જમણી બાજુએ ધન પૂણાંકો આવેલા હોય છે. (5) શૂન્ય (0) એ ધન કે ઋણ પૂણાંક નથી. (યાદ રાખવું) (6) બધા જ ઋણ પૂણાકો એ 0 (શૂન્ય) કરતાં નાના છે. (7) બધા જ ધન પૂણાંકો એ 0 (શૂન્ય) કરતાં મોટા છે. (8) સંખ્યા રેખા પર ડાબી બાજુ થી જમણી બાજુએ જતાં સંખ્યાઓ મોટી થતી જાય છે.

આ ફાઈલ ડાઉનલોડ કરો :- 

Click Here to Download




No comments:

Post a Comment

Hindi Varnmala, हिंदी वर्णमाला, Hindi Kakko,Hindi Writing

Hindi Varnmala,  हिंदी वर्णमाला,  Hindi Kakko, Hindi Writing Hindi Varnmala,  हिंदी वर्णमाला,  Hindi Kakko, Hindi Writing CLICK ...